શેઠ વડાળા પોલીસ સ્ટેશન વિસ્તાર સડોદર તથા મેથાણ તથા કલ્યાણપુર સાઇટમા આવેલ વન્ડિ ર્વલ્ડ ઇન્ડયા લીમીટેડ કંપનીના પવનચક્કીના અલગ અલગ કુલ-૧૯ લોકેશન પર આવેલ પવનચક્કમિ ટ્રાન્સર્ફોમર ઉપરથી પવનચક્કની અંદર જતો અરથગિનો કોપર કેબલ વાયર જેમા એક મીટરની કી.રૂ.૬૦૦/- લેખે કુલ આશરે-૩૦૪ મીટરની કુલ કી.રૂ. ૧,૮૨,૪૦૦/- ની ચોરી કરી લઇ જતા ગુન્હો કંયા બાબત
કંપની ના જયેન્દ્રસહિ અજીતસહિ જાડેજા ગણેશ સક્યુિરીટી એજન્સી સાઇટ ઇન્ચાર્જ દ્વારા શેઠ વડાળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. શેઠ વડાળા પોલીસે પો સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૧૩૨૬૦૦૯૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહતિા-૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર તપાસ શેઠ વડાળા પોલીસ સ્ટેશનના વી.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ચલાવાઈ રહી છે








