દિલ્હી મુકામે બનેલ કારમાં થયેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની સાહેબની સૂચના મુજબ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી તથા જામનગર શહેર વિભાગ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી તથા એસ.ઓ.જી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે સાવચેતીના ભાગરૂપે,વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર,જેટી,હોટલો,વાહન ચેકિંગ તેમજ ધાર્મિક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ છે
દિલ્હી મુકામે બનેલ કારમાં થયેલ બ્લાસ્ટના બનાવ અનુસંધાને જામનગર મા સઘન ચેકિંગ







